₹120.00
MRPGenre
Novels & Short Stories
Print Length
180 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184804683
Weight
280 Gram
સહ્દેવના ‘મણિપુષ્પક’ની પણ ‘મહાભારત’ના યુદ્ધમાં એક વિશેષ સંકેતલીલા રહી છે. આ યુદ્ધ ધર્મનું હતું, વીરત્વનું હતું, પુણ્યનું હતું. સહદેવના ‘મણિપુષ્પક’ શંખધ્વનિમાં શક્તિ, અસત્યનો પ્રતીકાર અને તેનું અતિક્રમણ વગેરે બાબતો તો છે જ, પણ સાથે તેમાં જ્ઞાનની પીઠિકા પણ રહી છે. જ્ઞાનની ભૂમિકા ઉપર જ એની સમગ્ર ધ્વનિફૂંક રહી છે.
0
out of 5