₹100.00
MRPGenre
Novels & Short Stories
Print Length
182 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
849891011074
Weight
140 Gram
આહીં આ ‘પદ્મરેણુ’ માં રજકણ પછી લખાયેલાં બીજાં રજકણો મળી આવશે. આ વખતે રજૂઆતે, ક્યારેક નાના ટચુકાનું રૂપ પણ લીધું છે; ક્યારેક અહીંતહીંથી મળી ગયેલી વસ્તુને પણ રજૂ કરી છે. ‘ધૂમકેતુ’ – ગુજરાતી સાહિત્યનું એક પ્રશિષ્ટ નામ. નામ તેવા જ ગુણ. ધૂમકેતુ જેવા જ તેજસ્વી અને જાજ્વલ્યમાન. ગુજરાતી સાહિત્યના આકાશને એમને ઉજ્જવળ કર્યું.
0
out of 5