Dhyaan Vichar (ધ્યાનવિચાર)

By Chandrahas Trivedi (ચંદ્રહાસ ત્રિવેદી)

Dhyaan Vichar (ધ્યાનવિચાર)

By Chandrahas Trivedi (ચંદ્રહાસ ત્રિવેદી)

100.00

MRP ₹110 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

105 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

849891010046

Weight

240 Gram

Description

“ધ્યાનમાં આધ્યાત્મિક રીતે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની તાકાત છે તો ઐહિક રીતે જીવનને શાંત, સ્વસ્થ અને પ્રસન્ન રાખવાની ક્ષમતા છે. આલોક અને પરલોક બંને માટે ઉપકારક બની રહે તેવું આ ધ્યાન શું છે, તે કેવી રીતે સાધી શકાય તે વાતનું લક્ષ્ય રાખીને આ પુસ્તકમાં પ્રમુખ ધ્યાનધારાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. લેખકે પ્રત્યેક ધ્યાનધારા પાછળના તત્ત્વ વિચારની સાથે તે ધ્યાન કેવી રીતે થઇ શકે તેનું પણ સવિસ્તાર વર્ણન કર્યુ છે. આમ ઘણી બધી રીતે ‘ધ્યાન વિચાર’ પુસ્તક વિશિષ્ટ ધ્યાન વિચાર બની રહ્યું છે.”


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%