Atam Vinze Paankh (આતમ વીંઝે પાંખ)

By Dr. A. P. J. Abdul Kalam (ડો. એ. પી.. જે. અબ્દુલ કલામ)

Atam Vinze Paankh (આતમ વીંઝે પાંખ)

By Dr. A. P. J. Abdul Kalam (ડો. એ. પી.. જે. અબ્દુલ કલામ)

300.00

MRP ₹330 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Philosophy

Print Length

248 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184806946

Weight

717 Gram

Description

“તમે કઈ બાબત માટે યાદ રાખવામાં આવો તેવું ઈચ્છો છો? તમારે જાતે તમારા જીવનનું નિર્માણ કરવાનું છે અને તેને ઘડવાનું છે. તમારે તેને એક પાના પર લખવાનું છે. આ પાનું માનવઇતિહાસના ગ્રંથમાં એક મહત્ત્વનું પાનું બની શકશે અને તમે દેશના ઇતિહાસમાં આ એક પાનું સર્જવા માટે યાદ રખાશો- પછી તે પાનું શોધનું હોય, નવીનીકરણનું હોય કે અન્યાય સામે સંઘર્ષનું હોય..” આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામના, ‘આતમ વીંઝે પાંખ’માંથી ઉદ્ધત, સીધા હૃદયની ગહેરાઈમાંથી નીકળેલા સાદા શબ્દો.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%