Pannalal Patelni Prerak Kishorkathao (પન્નાલાલ પટેલની પ્રેરક કિશોરકથાઓ)

By Pannalal Patel (પન્નાલાલ પટેલ)

Pannalal Patelni Prerak Kishorkathao (પન્નાલાલ પટેલની પ્રેરક કિશોરકથાઓ)

By Pannalal Patel (પન્નાલાલ પટેલ)

55.00

MRP ₹60.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children

Print Length

75 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9789380126319

Weight

180 Gram

Description

વીસમી સદીના ચોથા દસકામાં પન્નાલાલ પટેલે ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવેશ કર્યો ત્યારે સુન્દરમ્ ,ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી , રા. વિ. પાઠક અને જયંતી દલાલ જેવા વિદ્વાન સાહિત્યકારો જીવનના મહાવિદ્યાલયમાં ઘડાયેલા આ નવલેખકની અનુભવસમૃદ્ધિ અને ભાષાની અભિવ્યક્તિને વખાણી. કુદરતને ખોળે ઉછરેલા, ખેતી સહિતના ગ્રામ્યજીવનના વિવિધ શ્રમકાર્યમાં જોડાયેલા માનવીની કથાઓએ વાચકો અને વિવેચકોને અનોખો અનુભવ કરાવ્યો.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%