વોરન બફેટ પ્રિન્સિપલ્સ (Warren Buffett Principles)

By મેરી બફેટ, ડેવિડ કલાર્ક (Mary Buffett, David Clark)

વોરન બફેટ પ્રિન્સિપલ્સ (Warren Buffett Principles)

By મેરી બફેટ, ડેવિડ કલાર્ક (Mary Buffett, David Clark)

$14.00

$14.70 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Inspirational

Print Length

264 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2021

ISBN

9789351228622

Description

વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ.

પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા  ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે!

અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે?
કેવી રીતે  પોતાની Strategies ઘડે છે?
ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે?
એમનાં કયા PRINCIPLES છે જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યા છે!

 પુસ્તક વૉરેન બફેટના જીવન અને Investmentની અજોડ સમજણનો નિચોડ છે શાણપણની વાતો માન્યામાં  આવે એટલી સાદી છે અને તેનો અમલ કરીએ તો અત્યંત શક્તિશાળીપણ છેસમયની પાર ઊતરેલા તેમનાં  શાશ્વત PRINCIPLES તમારી રૂઢિગત વિચારધારાને ધરમૂળમાંથી બદલી નાંખશે.

તમારી Investment Strategiesને વૉરેન બફેટ જેવી સફળ બનાવવા માટેનું  એકમાત્ર અધિકૃત પુસ્તક છે.

મેરી બફેટ, ઇન્વેસ્ટમૅન્ટ વિષયના લેખિકા અને લેક્ચરર છે. તેમનાં લગ્ન વૉરેનના પુત્ર પીટર સાથે થયાં હતાં. તેમણે બાર વર્ષનું દાંપત્યજીવન ભોગવ્યું હતું. મેરી અને બફેટ ફૅમિલીના જૂના મિત્ર ડેવિડ ક્લાર્ક, જેઓ પૉર્ટફોલિયો મૅનેજર, ઍટર્ની અને બફેટોલૉજીના લેક્ચરર છે. તે બંને ઇન્વેસ્ટમૅન્ટ ઉપરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો ‘Buffettology’, ‘The New Buffettology’ અને ‘The Buffettology Workbook’ના બેસ્ટસેલિંગ લેખકો છે. આ પુસ્તકો વિશ્વભરમાં ચાઇનીઝ અને રશિયન સહિત દસ ભાષાઓમાં પ્રકાશિત થયાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%