$10.00
Print Length
132 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2022
ISBN
9789389858266
આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢી દરેક પરંપરા સામે “આવું કેમ?” અથવા “આમ શામાટે?” જેવા સવાલો ઉઠાવે છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાને છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો અહીં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે.
આપણે દીપક કેમ પ્રગટાવીએ છીએ?
નમસ્કાર કરવાનો શું અર્થ?
આપણે ચરણસ્પર્શ કેમ કરીએ છીએ?
પૂજાખંડ કેમ? તિલક કેમ?
ઉપવાસ કેમ?
પ્રદક્ષિણા કેમ?
સ્વસ્તિકનો શું અર્થ?
ઘંટનાદ કેમ?
આરતીનો હેતુ શું?
ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ?
સૂર્યનમસ્કાર અને વિધિ બાદ જળનું અર્ધ્ય કેમ?
સૌભાગ્યવતી મહિલા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે?
ભગવાનને પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે?
0
out of 5