Aapni To Pankhi Ni Jat (આપણી તો પંખીનીજાત)

By Bhanuprasad Purani (ભાનુપ્રસાદ પુરાણી)

Aapni To Pankhi Ni Jat (આપણી તો પંખીનીજાત)

By Bhanuprasad Purani (ભાનુપ્રસાદ પુરાણી)

120.00

MRP ₹132 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Philosophy

Print Length

128 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789351620532

Weight

78 Gram

Description

‘આપણી તો પંખીની જાત’માં ૯૭ રચનાઓ સંગ્રહિત છે. એમાં હરિ અર્થાત્ પરમાત્મા પ્રત્યેની ભક્તિ અને પ્રાર્થના પ્રકારની રચનાઓ છે તો જીવનના વિધવિધ અનુભવોની અભિવ્યક્તિ આપતી રચનાઓ છે. સમાજજીવનનાં વિષમતાઓ, વિરૂપતાઓ, ભેદો, વાળાઓ વગેરે સામેના આક્રોશને વ્યક્ત કરતી રચનાઓ છે. તે સાથે માનવજાત અને તેમાં જોવા મળતી મૂલ્યહ્રાસની, સ્વાર્થની, સંકુચિતતાની, ‘માણસ’ જ શોધવો પડે એવી વરવી સ્થિતિના ખેદને અભિવ્યક્ત કરતી રચનાઓ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%