Gruhpatine (ગૃહપતિને)

By Nanabhai Bhatt (નાનાભાઈ ભટ્ટ)

Gruhpatine (ગૃહપતિને)

By Nanabhai Bhatt (નાનાભાઈ ભટ્ટ)

250.00

MRP ₹262.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Current Affairas & Pollitics

Print Length

236 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789383815517

Weight

230 Gram

Description

નાનાભાઈનું નવી કેળવણીમાં મુખ્ય પ્રદાન છાત્રાલયજીવનનું મહત્વ, તેનો વ્યવહાર તથા એનું શાસ્ત્ર સમજાવવાનું ગણાય. ‘ ગૃહપતિને’ નામનું તેમનું પુસ્તક વર્ષો પહેલા એટલે દણીણમૂર્તિના સમયમાં છપાયેલું. તે નાનું હતું, પણ ગૃહપતિઓને માટે ભલા ભોમીઓ સમું હતું. તેમાં છાત્રાલયજીવનના નાના-નાના પ્રશ્નો પણ સરળ-ગંભીર અને ઘરઘથ્થું શૈલીમાં વર્ણવવામાં આવ્યા હતા. ગુજરાતના શિક્ષણરસિકોને આ પુસ્તક ઉપયોગી બનશે તેવી આશા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%