150.00

MRP ₹165 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Poetry

Print Length

168 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351621836

Weight

440 Gram

Description

કવિ, સાહિત્યકાર કે વિવેચક એક રોતે જોઈએ તો જીવન, જગત પોતાના ભાવી વિશ્વનો અન્વય સાધતો હોય છે, પણ વિશેષત: એ વાચક કે ભાવકશ્રેષ્ઠ વિવેચક સાથે એ અન્વિત થતો હોઈ છે. આ રીતે સાહિત્યના વાચન અને લેખક સંદર્ભે આ એક ઉભયાન્વયી પ્રવૃત્તિ બની રહી છે. આ અન્વય વિશેષ પ્રભાવક, વિશેષ સંદર્ભલક્ષી વધુ રમણીય અને ચિરંજીવ હોય છે. આ અન્વયમાં વ્યવહારનો શબ્દ નવું-અનેક પરિમાણલક્ષી રૂપ ધારણ કરે છે. જે સાહિત્યને જીવન સાથે જોડીને એની વિવિધલક્ષી ચારુતાનો અનુભવ કરાવે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%