430.00

MRP ₹473 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Memoir & Biography, Novels & Short Stories

Print Length

452 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351750468

Weight

760 Gram

Description

સરદાર એટલે લોખંડી પુરુષ ! ભારતના રાષ્ટ્રીય આંદોલન અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતના નિર્માણમાં સરદાર પટેલનું જે કેન્દ્રવર્તી અને નક્કર યોગદાન રહ્યું તે અવિસ્મરણીય છે. આઝાદી પ્રાપ્ત થયા પછી ટૂંક સમયમાં જ તેમનું અવસાન થતાં દેશ મઝધારમાં અટવાઈ ગયો. આજે જ પુન: વલ્લભભાઈનાં જીવન અને કાર્યોને યાદ કરવાનો સમય આવ્યો છે. સરદાર પટેલના જીવન ઉપર આધારિત આ નવલકથામાં એ મહાન, તેજસ્વી અને પ્રખર વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અત્યંત કુશળતાપૂર્વક વ્યક્ત થયાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%