125.00

MRP ₹137.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

134 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789351621126

Weight

360 Gram

Description

આજનો યુગ ઝડપનો યુગ છે. લોકોને બધું ઝડપથી જોઈએ છે. લોકો વધ્ય છે અને સ્તોત્રો ઘટ્યા છે, આથી સ્પર્ધા વધી છે. આ સ્પર્ધાની હુંસાતુંસીમાં દોડતા રહેવાને કારણે માણસ ઘણી વાર સંવેદનશીલ બનવાનું ચૂકી જાય છે. “કથા-કળશ”માં એવી કેટલીક ટૂંકી વાર્તાઓ સમાવી છે, જે આ સંવેદનાઓ જગાવે. એક પણ વાચકનું સંવેદનાતંત્ર જો આ કળશમાંની એકાદ વાર્તા વાંચીને ઝણઝણી ઊઠશે તો મારો આ નમ્ર પ્રયાસ સફળ થયો ગણાશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%