Haiyano Hastmelap (હૈયાનો હસ્તમેળાપ)

By Dinesh Panchal (દિનેશ પંચાલ)

Haiyano Hastmelap (હૈયાનો હસ્તમેળાપ)

By Dinesh Panchal (દિનેશ પંચાલ)

250.00

MRP ₹275 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Wedding, Novels & Short Stories

Print Length

200 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9788184809602

Weight

380 Gram

Description

લગ્નસંસ્કારની એક સૌથી વિશેષ વાત એ છે કે એમાં માત્ર બે વ્યક્તિઓ જ નથી જોડાતી, બે પરિવારો જોડાય છે. જાણે યૌવનનો અભિષેક કરવા માટે સ્વજનોનું સમર્થન ન મળતું હોય ! લગ્ન એટલે વહાલ અને વિશ્વાસનો વૈભવ પામવાનો અવસર. સપ્તપદીના સથવારે કોઈ બે પાત્ર પરસ્પરના પૂરક બનવા પ્રતિજ્ઞાબદ્ધ થઇ રહ્યા છે એવા પ્રસંગે માત્ર એટલું જ કહેવું છે કે આ માત્ર હસ્તમેળાપ નથી, હૈયાનો હસ્તમેળાપ છે. પ્રત્યેક નવદંપતીને ચપટી દિશાદર્શન મળે એ હેતુથી આ નાનકડું પુસ્તક તૈયાર કર્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%