150.00

MRP ₹165 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

108 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184809732

Weight

340 Gram

Description

‘ફલક’ પુસ્તક મૂળભૂત રીતે ‘અહા ! જિંદગી’ માસિકમાં પ્રકાશિત આ જ નામની કોલમના લેખોનો સંગ્રહ છે. આ એક ફ્રી-ફ્લોઈંગ કોલમ હતી. આ પુસ્તકમાં મુખ્યત્વે કયા રંગો સમાયા છે? ભાષા, સાહિત્ય, ક્રિયેટિવિટી, કળા, મન, લાગણીઓ અને સંબંધો. આ સિવાય પણ ઘણા વિષયો છે – જે સહજતાથી અને તીવ્રતાથી આકર્ષે છે, પણ પુસ્તકનો એક નિશ્ચિત ટોન અને સૂર જળવાઈ રહે તે માટે અમુક લેખો કાઢી નાખ્યા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%