Holo Bulbul Ane Apne (હોલો, બુલબુલ અને આપણે)

By Pankaj Trivedi (અજય પુરોહિત)

Holo Bulbul Ane Apne (હોલો, બુલબુલ અને આપણે)

By Pankaj Trivedi (અજય પુરોહિત)

125.00

MRP ₹137.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

176 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9789382063315

Weight

240 Gram

Description

નિબંધ સ્વરૂપ મને પોતીકું લાગે છે. સોળે કળાએ મહોરી ઊઠતા ગુલમહોર જેવું કે પારિજાતનાં પુષ્પો જેવું સુગંધિત, આ સ્વરૂપ મારા અસ્તિત્વને નિખારે છે. અહીં કેટલાક નિબંધો – લેખો છે. જેમાં ગેયતા પણ જોવા મળશે. કેમ કવિતાને ગાઈ શકાય, તેમ નિબંધને પણ લયબદ્ધ રીતે પામી શકાય છે. પ્રસ્તુતિનો સૌથી વધુ આનંદ મને નિબંધોએ આપ્યો છે. આંગણાના પારિજાતની સાક્ષીએ સારી પડેલાં આ શબ્દોના પાયામાં મારા સુખ-દુ:ખને આલેખ્યાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%