₹75.00
MRPGenre
Novels & Short Stories
Print Length
108 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184801583
Weight
780 Gram
આપણે સ્ત્રીઓ એટલે સાવ કમનસીબ જીવો. એક તો બેસુમાર ખરચા વેઠીને આપણે આપણા માટે એક સર્વગુણસંપન્ન સ્વામી ખરીદવાનો, પછી જાત એને સોંપી દેવાની. કારણ? નહીં પરણવું એ તો વળી પરણવા કરતાં પણ બદતર. મોટામાં મોટી મૂંઝવણ એ આ : વાર સારો મળે કે નઠારો પણ, પરણવાની ના તો પડાય જ નહીં; સ્ત્રીને વળી એવો અધિકાર ક્યાં?
0
out of 5