Galabaa Shiyaani 32 Vato, Part 1 - 5 (ગલબા શિયાળની ૩૨ વાતો, ભાગ ૧ - ૫)

By Ramanlal Soni (રમણલાલ સોની)

Galabaa Shiyaani 32 Vato, Part 1 - 5 (ગલબા શિયાળની ૩૨ વાતો, ભાગ ૧ - ૫)

By Ramanlal Soni (રમણલાલ સોની)

180.00

MRP ₹198 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Humor, Science Fiction & Fantasy, Novels & Short Stories

Print Length

320 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9789380503660

Weight

258 Gram

Description

ભગવાન ગીતામાં કહે છે કે માણસ પોતાના સ્વાભાવિક કર્મમાં રત રહે તો સિદ્ધિને પામે છે. કેવળ સિદ્ધિ નહિ, સંસિદ્ધિને પામે છે. લેખકને મન ગલબો એનું પાકું ઉદાહરણ છે. એ એના સ્વભાગવત કર્મધર્મમાં રત રહે છે અને મોજ માણે છે. એ છેતરે છે છતાં છેતરતો નથી, એ હણે છે છતાં હણતો નથી, એ છેતરાય છે, છતાં છેતરાતો નથી, માર ખાય છે ને મરે છે છતાં મરતો નથી. એ માત્ર જીવે છે અને મોજ માણે છે. એ સુખી છે, સંતુષ્ટ છે, એને કોઈ કોઈની સામે ફરિયાદ નથી – ખુદની સાથે નહિ, ખુદાની સામે પણ નહિ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%