Balrahasyakathao, Part 1 - 5 (બાલરહસ્યકથાઓ, ભાગ ૧ - ૫)

By Yashwant Mehta (યશવંત મહેતા)

Balrahasyakathao, Part 1 - 5 (બાલરહસ્યકથાઓ, ભાગ ૧ - ૫)

By Yashwant Mehta (યશવંત મહેતા)

480.00

MRP ₹528 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children

Print Length

225 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

9788184808117

Weight

380 Gram

Description

આટઆટલાં વર્ષોથી બાળકો માટે લખતાં અને બાળકો સાથે હળતાંમળતાં મને એક વાત સ્પષ્ટ જોવા મળી છે કે એમને માથાપચ્ચીસી કરવામાં સૌથી વધુ આનંદ આવે છે. કોઈક કોયડો વિચારવો, ઉકેલવો, એની ચર્ચા કરવી એમને ખૂબ ગમે છે. એમાં પણ આ કોયડો જો વાર્તાના રૂપમાં હોય તો તો બાળકોને આટલો બધો આનંદ આવે છે કે કહેવાની વાત નહિ. રહસ્યકથા – ડિટેક્તિક વાર્તા – એ આ જ કોયડાકથાનું નવું રૂપ છે; અને આ રૂપની વાર્તાઓ હું અહીં રજૂ કરું છું.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%