Kapalkundala (કપાલકુંડલા)

By Bankim chandra (બંકીમ ચંદ્ર)

Kapalkundala (કપાલકુંડલા)

By Bankim chandra (બંકીમ ચંદ્ર)

60.00

MRP ₹66 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

849891010114

Weight

175 Gram

Description

બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય બંગાળના સાહિત્ય સમ્રાટ અને રાષ્ટ્રકવિ હતા. એમની આ સ્વદેશપ્રેમની પ્રેરણા આપતી, જોમ અને જુસ્સો જગાડનારી, ઇતિહાસની અને સામાજિક નવલકથાઓ લોકપ્રિય છે. બંગાળના સાહિત્યસમ્રાટ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ખૂબ જ પ્રખ્યાત એવી આ નવલકથા કપાલકુંડલા શરૂઆતથી અંત સુધી હવે શું થશે, એવી જીજ્ઞાસા જાળવી રાખે છે. બંકિમ સાહિત્ય માળાની આ કથા કિશોર વાચકોને ફરી ફરી વાંચવી ગમશે. અને મોટેરાઓને પણ રસમાં તરબોળ કરશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%