Bhagvan Taru Shu Thashe (ભગવાન તારું શું થશે)

By Gunvantrai Acharya (ગુણવંતરાય આચાર્ય)

Bhagvan Taru Shu Thashe (ભગવાન તારું શું થશે)

By Gunvantrai Acharya (ગુણવંતરાય આચાર્ય)

60.00

MRP ₹66 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

125 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9788184803716

Weight

180 Gram

Description

રહસ્યકથા ડિટેક્ટીવ વાર્તા અથવા જાસૂસકથા મૂળભૂત રીતે અપરાધ સામેના માનવસમાજના શ્રેષ્ઠ માનવો દ્વારા ચલાવાતા જંગની કથાઓ છે. ઓગણીસમી સદીની અધવચ્ચે અમેરિકાના એડગર એલન પોએ આ કથાપ્રકારની પ્રારંભિક રચનાઓ કરી અને પછી આર્થર કોનન-ડોયલ, અગાથા ક્રિસ્ટી, એલેરી ક્વીન, આલ્ફ્રેડ હિચકોક જેવા અનેક સર્જકોએ તેને પ્રતિષ્ઠા અપાવી. વીસમી સદીના પ્રારંભ પછી વિશ્વભરમાં સૌથી વધુ વાચકપ્રિય સાહિત્યપ્રકાર કોઈ હોય તો તે રહસ્યકથા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%