150.00

MRP ₹165 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Anthologies & Collections, Memoir & Biography

Print Length

210 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2008

ISBN

9788184800920

Weight

320 Gram

Description

શાંતિનિકેતનમાં જે બધા સાધકોની રચનાવલી સંગ્રહ કરવાની ઈચ્છા છે, કબીર તેમાંના એક છે. એમનું નામ નક્કી આપણા દેશમાં અવિદિત નથી, પણ એમની મધુર રચનાવલી ઘણા ઓછા લોકો જાણે છે. અને તેમના નામે પ્રથિત જે બધી જંજાલ અને સાંપ્રદાયિક સંકીર્ણ દોહા વગેરે પ્રચલિત છે, તેનાથી તેમનું સત્ય હવે વધારે આચ્છન્ન રહેવા પામ્યું છે. કબીરનો અનુવાદ જેટલો શક્ય તેટલો જેવો છે તેવો (યથાવત) મેં કર્યો છે. જો કે ‘ભાષા’માં જૂદા જૂદા કાળમાં અને પુરુષમાં ઉલટ-પાલટ હોય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%