₹125.00
MRPGenre
Print Length
142 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184808537
Weight
185 Gram
છાપાની કટાર કે સામયિકોમાં લખવાની ટેવવાળાઓને પ્રેરણા ક્યારેય પજવતી નથી, પ્રેરણાની વાટ જોઈને બેસી રેહવાનું કટારલેખકને પોષાય પણ નહી, તેને માટે તો છાપાની 'ડેડલાઈન' એ જ લાઈફ છે, જીવન છે , જીવોદારી છે.છેલ્લા લગભગ ૪૭ વર્ષથી - ૧૯૬૬ થી છાપામાં લખવાનો 'ડેડલાઈન' સાચવવાનો વ્ય્યમ નિયમિતપણે ચાલે છે . જોકે મેં લખવાનું- કલમને ધાર કાઢવાનું તો એથીય દસ વર્ષ અગાઉ શરુ કર્યું હતું !
0
out of 5