Ek Chokri Ek Stree (એક છોકરી એકસ્ત્રી)

By Mohammad Mankad (મોહમ્મદ માંકડ)

Ek Chokri Ek Stree (એક છોકરી એકસ્ત્રી)

By Mohammad Mankad (મોહમ્મદ માંકડ)

100.00

MRP ₹110 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

96 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

849891009880

Weight

130 Gram

Description

પક્ષીનું બચ્ચું ઊડતા શીખે ત્યારે સ્વાભાવિક રીતે જ ક્યારેક ગડથોલું ખાઈ જાય છે. છોકરીમાંથી સ્ત્રીમાં પરિવર્તન પામતી વ્યક્તિનું પણ એવું જ છે. પરંતુ એવું ગડથોલું તેને આગળ ઊડતા રોકી શકે ખરું ? ઊઘડતા યૌવનની એવી કોઈ ભૂલને પ્રથમ પ્રેમનું નામ આપી શકાય ખરું ? પ્રથમ જાતીય અનુભવ અને પ્રથમ પ્રેમ, બન્ને એક જ હોય એવું દરેક વ્યક્તિના જીવનમાં બને ખરું ? યૌવનમાં પગ મૂકતી છોકરીના જીવન સાથે જકડાયેલી એક સ્થિતિનું આલેખન કરતી આ વાર્તામાંથી ઊઠતા આવા પ્રશ્નોના ઉત્તર વાચકે પોતે જ શોધવા રહ્યા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%