Aasmitaparva: Vakdhara 1 - 10 (અસ્મિતાપર્વ: વાકધારા: ૧ - ૧૦)

By Various (વરિયસ)

Aasmitaparva: Vakdhara 1 - 10 (અસ્મિતાપર્વ: વાકધારા: ૧ - ૧૦)

By Various (વરિયસ)

1100.00

MRP ₹1210 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Culture & Religion

Print Length

2015 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

849891009828

Weight

4.65 Gram

Description

મહુવાની માલણ નદીના સાંનિધ્યે, કૈલાસ ગુરુકુળના પરિસરમાં ચૈત્ર માસની ફુલ્લ-પ્રફુલ્લ સવારે માં સરસ્વતીની સાખે સહુ સારસ્વતમંડળ એક દાયકાથી એકઠું થાય છે. કૂણા તડકાના રેશમતારથી આવકારનો વિતાન રચતી નાળિયેરી તથા આમવૃક્ષની ઘટા, ધીરે ધીરે મંજરીની મહેક ફેલાવતો હળુંહળું વાતો પવન સર્વના મનમાં આનંદની લહેરો પર લહેરો જગવે છે. સામે ધવલમંચની પિછવાઈ રૂપે બિરાજેલા હનુમાનજી મહારાજ અને એમની અર્ધનીમિલિત આંખોના આશીર્વાદ ઝીલતા સહુ સહ્ર્દય ભાવકો. આ જ્ઞાન અને મર્મયજ્ઞના પ્રણેતા, શ્રોતાઓમાં શ્રેષ્ઠ એવા મોરારિબાપુની ’સબદ’ને માણતી-પ્રમાણતી અને પોરસાવતી મૌન ઉપસ્થિતિ એટલે ‘અસ્મિતાપર્વ.’


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%