Kono Vaank ? (કોનો વાંક ?)

By Kanaiyalal Munshi (કનૈયાલાલ મુનશી)

Kono Vaank ? (કોનો વાંક ?)

By Kanaiyalal Munshi (કનૈયાલાલ મુનશી)

100.00

MRP ₹110 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

220 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184615715

Weight

395 Gram

Description

કેટલાકને આ વાર્તા ખૂંચશે. સામાજિક દૂષણોની ભયંકરતાને ખરે સ્વરૂપે ન જોવાનો મનુષ્ય માત્રનો નિશ્વય હોય છે, અને ખરું સ્વરૂપ રજૂ કરનારને ન્યાય ભાગ્યે જ મળે છે. પણ લેખકને એટલી તો ખાતરી છે કે જ્યાં સુધી સ્ત્રીઓની નિરાધારી ને દુ:ખ પર આપણા સંસારનો પાયો રચવામાં આવે છે, જ્યાં સુધી સ્ત્રીઓની નિરાધારી ને દુ:ખ પર આપણા સંસારનો પાયો રચવામાં આવે છે, જ્યાં સુધી આત્મવિકાસને ભોગે રૂઢી જાળવવામાં માણસાઈ ગણાય છે, જ્યાં સુધી હ્રદયના વિશુદ્ધ અને નૈસર્ગિક ભાવોને વિકસાવવા કરતા કચરી નાખવામાં જ સમાજ ગૌરવ સમજે છે – ત્યાં સુધી આવી વાર્તા અસ્થાને નહિ જ ગણાય.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%