₹125.00
MRPGenre
Novels & Short Stories
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184805338
Weight
159 Gram
‘બીડેલા ધ્વાર’ એ મથાળા પાછળ ભાવ એવો છે કે સંવનન, ગર્ભાધાન, અને પ્રજનનની ક્રિયાઓના જ્ઞાન-ધ્વાર લજ્જાને આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બીડાઈ રહેલા પડ્યા છે.વારતાનો ઉત્તરખંડ સંસારી જ્ઞાનના કેટલાક બીડેલા દ્વારને જ ખોલનારા બને છે. લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી-કથા છે.
0
out of 5