Aapne Ane Samaj (આપણે અને સમાજ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Aapne Ane Samaj (આપણે અને સમાજ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

125.00

MRP ₹137.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Philosophy

Print Length

205 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184616156

Weight

270 Gram

Description

ધાર્મિક સમાનતા વિના ધર્મ ની હું કલ્પના કરી શકતો નથી. માનવ-માનવ ને કાલ્પનિક દીવાલોમાં વિભક્ત કરી કૃત્રિમ રીતે ઊંચ-નીચના ભેદો સર્જી લીલાલહેર કરતી ધાર્મિકતા મારે મન ધાર્મિક અભિશાપ છે. ઘણાની હીનતાના પાયા ઉપર થોડા ની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથનાર ધર્મ એ ધાર્મિક શોષણ નો અન્યાયી માર્ગ છે. વિશ્વ ની ગતિ સાથે ગતિ નહિ મેળવનાર ગૌરવપૂર્ણ જીવન નહિ જીવી શકે. વિજ્ઞાન વિના આર્થીક,રાષ્ટ્રીય તથા શૈક્ષણિક પાયમાલી જ થશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%