Siddhraj Jaysinh (સિદ્ધરાજ જયસિંહ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Siddhraj Jaysinh (સિદ્ધરાજ જયસિંહ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

85.00

MRP ₹93.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

138 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788189160791

Weight

250 Gram

Description

ગુજરાતને ઘડનાર અને ગુજરાતના સુવર્ણયુગ ના એક મહાન સમર્થ રાજવીની આ કથા છે. જેવા મહારાષ્ટ્રે શિવાજી મહારાજ છે, એવાજ ગુજરાતે મહારાજ સિદ્ધરાજ જયસિંહદેવ છે. કોઈ વાતે કોઇથી ઉણા-અધૂરા નથી. ઘણા નાટકો, ઘણી નવલ કથાઓ ને ઘણા ચિત્રપટોએ ગુજરાત ના આ સંસ્કૃતિધર રાજવી ના માથે વિતાડવામાં બાકી રાખી નથી. કથાવાર્તાનો રસ જમાવવા જતા એમણે કાળો કેર વર્તાવ્યો છે અને આપણા આગેવાનોએ એમાં કોઈ દિવસ વાંધો લીધો નથી, એમને કશું અનુચિત લાગ્યું નથી. કોઈ મહાન કાર્ય કર્યા નો દાવો નથી, કારણકે ગુજરાત ના સમર્થ ઈતિહાસકારોએ આ મહાન રાજવી ને ક્યારનોય ન્યાય અપ્પી દીધો છે. મેં તો માત્ર તેઓના આધારે એક કથા લખી છે. કથા પણ નાના-મોટા બંને રસ થી વાંચી શકે તે ઢબથી લખી છે. છેલ્લે એટલું પ્રાર્થીએ કે ગુજરાતના સુવર્ણયુગના આ મહાન ચક્રવર્તીના ઉજ્જવળ ચરિત્રને વિકૃત ચીતરવાનો હવેથી કોઈ પ્રયત્ન ન કરે; અને કોઈ એવી ચેષ્ટા કરે તો પ્રજાનો વિરોધ એને જરૂર નમાવે. ઇતિહાસકારોની અમૂલ્ય કૃતિઓનો આમાં બહોળો ઉપયોગ કર્યો છે, એ સહુ નો હું આભારી છું. • જયભિખ્ખુ


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%