Chakravarti Bharatdev (ચક્રવર્તી ભરતદેવ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Chakravarti Bharatdev (ચક્રવર્તી ભરતદેવ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

150.00

MRP ₹165 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

232 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2008

ISBN

9789380065595

Weight

580 Gram

Description

‘ભગવાન ઋષભદેવ’ પ્રગટ થયા પછી, ઘણે વખતે, અને અનેક મિત્રોની માગણી પછી ‘ચક્રવર્તી ભરતદેવ’ પ્રગટ થાય છે. આ પુસ્તકને એક પુણ્યાત્મા ને ઉદારચેતા સાધુજનની ટૂંકીટચ પ્રસ્તાવના લાધે છે, એ ખરેખર લેખક-વાચક ઉભય નું સુભાગ્ય છે. સુપ્રસિદ્ધ સ્થાનાકમાર્ગી મુનીવર, કવિવર પૂ. ઉપાધ્યાય શ્રી અમરચંદ્રજી મહારાજ નો અને મારો પરિચય સાવ તાજો જ છે.પણ તેઓ શ્રીના પરિચય પછી જાણવા મળ્યું કે મારા સાહિત્ય સાથેનો તેઓશ્રીનો તથા તેઓશ્રીના સુજનમુનીમંડળનો પરિચય જુનો છે. વિશેષમાં, આ પુસ્તક એક સામાન્ય વ્યક્તિને અર્પણ થાય છે. અર્પણપત્રિકા ઘણી વાર અર્થ્પત્રિકા બની જાય છે,પણ મેં મારા સાહિત્યમાં તેવો લોભ કદી સેવ્યો નથી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%